સફરના સાથી ભાગ -7

(56)
  • 3.7k
  • 5
  • 2.2k

આજે સવાર થી જ વાતાવરણ ખરાબ હતું.  એટલે જોબ પુરી થતા સુહાની ફટાફટ થોડીવાર વિવાન ને મળીને ઘરે જવા વિચારે છે. તે લોકો એક કોફીશોપમાં કોફી પી ને નીકળતા હોય છે. ત્યાં એકાએક સ્નોફોલ ચાલુ થાય છે. બે કલાક સતત આવુ રહે છે.  કોઈ ઘરે જઈ શકે તેમ નથી. તેના દીદી ને સુહાની ફોન કરીને જણાવે છે અને વિવાન પણ તેની સાથે જ છે એવુ કહે છે એટલે તેના દીદી ને થોડી શાંતિ થાય છે. એમ કરતાં રાતના અગિયાર વાગી જાય છે ત્યારે થોડું વાતાવરણ સારું થાય છે પણ હજુ એકદમ હજુ ક્લિયર નહોતું.  અને વળી ત્યાથી  વિવાન નુ ઘર