માણસાઈ

(32)
  • 3.4k
  • 14
  • 877

ના મમ્મી હુ જતી રહીશ , તુ ચિંતા ના કર નવ્યા એ બેગ પેક કરતા કહયુ. પણ બેટા તારા ડાબા પગે સોજો છે કાલે પગ મચકોડાઇ જવા ને લીધે,તને ડોકટરે પણ ના કીધુ છે ને બહુ ઊભા રહેવા માટે અને તને ટ્રેન મા જગ્યા નહી મળે, એના કરતા તુ ચાર વાગ્યા ની બસ મા જજે ને.. સુધા બહેને નવ્યા ને સમજાવતા કહયુ મમ્મી તને ખબર છે ને કાલે મારુ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવ્યુ છે, અને મારે થોડી તૈયારી બાકી છે, બસ મોડા પહોચાડશે, અને ડોન્ટ વરી ટ્રેન મા તો શુ તારી લાડકી ચાહે તો ચાંદ પર પણ જગ્યા બનાવી લે એમ છે