બસ કર યાર ભાગ - 5 (સંવેદન પ્રેમ સ્ટોરી)

(127)
  • 4.7k
  • 4
  • 2.2k

ભાગ - 4, માં જોયું.... રૂમ નંબર 45...ની સામે એક બેઠક પર બેસવા આગળ વધીએ.. ત્યાં જ.. મહેક ની રૂમ નો દરવાજો ખુલ્યો..નમસ્કાર.. મીત્રો, આપ સહુ નો ફરીથી આભાર.!! બસ કર યાર ભાગ 5, આપની સમક્ષ મુકતા ખુશી અનુભવુ છું Part-5.. ડોક્ટર અને નર્સ સ્ટાફ રૂમ થી બહાર નીકળયા..હું વિજય ને ઇશારો કરી રૂમ માં દાખલ થયો...સામે જ સીધોચટ ડાબો પગ લંબાવી ને મહેક પલંગ પર સૂતી હતી.. સફેદ રંગના એનાં વસ્ત્રો....રૂમ ની સફેદ ભીંત...સફેદ બારી બારણા... એમાંય પગ પર સફેદ પ્લાસ્ટર... મેચીંગ થતું હતું.. શ્વેત મોગરા ની ખુશ્બુ થઈ રૂમ નું વ