માતૃભાષા દિન 21 ફેબ્રુઆરી... જાણો.

(11)
  • 18.8k
  • 3.3k

માતૃભાષા દિન ની શુભેચ્છામાતૃભાષા માં ભણાવા માટે ગમે એટલી લપ કરો તોય પબ્લિક ને કરવું હોય એ જ કરે છે ...કોઈ વાતે સમજે એમ નથી કારણ કે જેટલું માતૃભાષા માં ભણાવા માટે વાતો થઈ રહી છે એના કરતાં તો વધારે અંગ્રેજી માં ભણ્યા ના હોઈ એનો અફસોસ વધારે કરાવે છે આજ નો જમાનો ..પછી ટીવી સિરિયલ થી માંડી ને વેબ સિરિઝ અને ન્યૂઝ થી માંડી ને મૂવીઝ આજે લોકો ને little things જેવી વેબ સિરીઝ માં વચ્ચે વચ્ચે ઇંગ્લિશ આવે છે એ સમજતું નથી એનો અફસોસ કરે છે અને આખી દુનિયા ને કહે કે ઇંગ્લિશ મીડીયમ માં ભણાવા પ્રેરે છે...આજ ના