પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-22

(135)
  • 5k
  • 8
  • 2.3k

Season 2 એક મહાસંગ્રામ પશ્ચાત પૃથ્વી અને નંદની ના જીવન માં ઘણું પરીવર્તન આવી ગયું. પૃથ્વી અને નંદની એક સાથે ઘણા ખુશ હતા,પણ તેઓને વિશ્વા ની કમી ખૂબ મેહસૂસ થતી હતી, એમના આખા પરિવાર માં સૌથી જીવંત વ્યક્તિ જ પરિવાર ને છોડી ને ચાલ્યું ગયું. પૃથ્વી હમેશા વિશ્વા ની યાદ માં ખોવાયેલો રહતો અને એને જંગલ માં શોધતો રહતો,એ આ વાત માનવા તૈયાર જ નહતો કે વિશ્વા એને છોડીને ચાલી ગઈ છે.વિશ્વા પ્રત્યે એનો અપાર પ્રેમ એને કોઈ પણ સંજોગો માં એની યાદ માથી બહાર આવવા દેતો નહતો. અને અવિનાશ ની યાદ માં અને એની મોત ના આઘાત માં