નથણી ખોવાણી - પ્રકરણ - ૧૪

(101)
  • 4.1k
  • 6
  • 2.1k

હોર્ન ના અવાજો આવવા માંડ્યા  અને સિદ્ધાર્થ ની  વિચાર તંદ્રા તૂટી .જોયું તો ગ્રીન સિગ્નલ થઈ ગયું હતું . કાર સ્ટાર્ટ કરી આગળ વધારી.   મૌન  રહેવું હવે સિદ્ધાર્થ માટે અસહ્ય થઈ રહ્યું હતું .  તેણે આકાંક્ષા તરફ જોયું અને  કહ્યું ,  "  આકાંક્ષા !   હું  કેટલાય વખત થી તને  કહેવા માંગતો  હતો.... પરંતુ મને કોઈ મોકો  જ ના મળ્યો…"       આકાંક્ષા એ વાત વચ્ચે જ અટકાવી દીધી . " ના કહેશો !   ચાલશે !… કારણ કે… હવે આ બધી વાત નો કોઈ   અર્થ  જ નથી રહ્યો.  જાણવું હતું  મારે !!  ચોક્કસ જાણવું  હતું  !!! અને એટલે જ મેં તમને