ચમત્કાર ! !

(31)
  • 2.7k
  • 3
  • 951

હાહાહા..હાહાહા..હાહાહા..ગાર્ડનમાંથી કુત્રિમ હસવાનો ઢોંગ કરતા લોકોનો અવાજ આવતો હતો..ચરબી ઉતારવા આમ તેમ દોળા દોળ કરતા માણસો અને અને આંખ બંધ કરી  શાન્તિ મેળવવાનો પ્રયાસ કરતા લોકો.. સ્તુતિ આ બધું જોતા-જોતા રોજ સવારે મૉર્નિંગ વોક પર નીકળતી. અને એ રોજ એક દાદાને જોતી અને તેની સામે સહેજ મલકાતી અને તે દાદા પણ પ્રતીઉતરમાં લાગણી ભર્યા મુખે સ્મિત આપતા તેને તે દાદામાં પોતના ગુજરી ગયેલા દાદાનું પ્રતિબિંબ દેખાતું . એક વાર સ્તુતિ તે દાદા માટે શિયાળામાં તંદુરસ્તી વધારતો અને ખજૂરીમાંથી મેળવાતો નીરો લઈ ને ગઈ અને કહ્યુ દાદા આ તમરા માટે લાવી છું . દાદા થોડી વાર તેની સામે લાગણીસભર બનીને જોઈ