રાધાપ્રેમી રુક્મણી ભાગ -10

(24)
  • 4.3k
  • 4
  • 1.7k

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- રાધા અનેં કાનો એકબીજા નેં કેવા મળે છે? યશોદા મા તેમનાં લગ્ન નાં મીઠાં સપના જુએ છે!!!! નારદમુની દ્વારકાધીશ નું સુદર્શનચક જમીન પર પડેલું જુએ છે!!!! આશ્ચર્ય મુદ્રા માં એમની બુધ્ધિ કંઈક નવું અનુભવે છે!!!!!! હવે, આગળ:- રાધા નેં કાના નાં પીતાંબર અનેં ચુંદડી ની અદલબદલ થી યશોદા મા નેં એમનાં લગ્ન ની લાલચ જાગે છે. કારણકે, લાલા નેં મથુરા નાં મોકલવા નાં એમનાં અરમાન નેં જાણેં પંખ લાગે છે. આ બધી, વાત થી રાજદરબાર માં થી દોડીને આવેલાં દ્વારકાધીશ નું સુદર્શનચક જમીન પર ફર્યા કરે છે, અનેં અચાનક થી પ્રગટ થયેલાં નારદમુની કંઈક સવાલ