ક્ષિતિજ - ભાગ-20

(43)
  • 4.2k
  • 8
  • 1.8k

ક્ષિતિજ ભાગ-20સોમવારે  સગાઇ માટે આશ્રમનાં ગાર્ડન માં તૈયારીઓ  થવા લાગી.રસ્તામાં  પ્રેમજી ભાઇ એ બાબુભાઈ ના દિકરા ની વાત   હર્ષવદનભાઇ ને જણાવી . નિયતિ પણ નિયમ મુજબ  આશ્રમે હાજર થઈ  ગઇ. અને સીધી હર્ષવદનભાઇ ના રુમ પર પહોંચી. હર્ષવદનભાઇ કોઈ ની સાથે ફોન પર વાત કરી રહ્યા  હતાં  .એટલે એ ત્યા દરવાજે જ અટકી ગઇ .હર્ષવદનભાઇ  કંઈ બોલી રહ્યા  હતાં.. “ ચિંતા  ન કર બેટા હું  એમને મનાવી લઇશ.  કાલે તું  ક્ષિતિજ ની સગાઈમાં હાજર રહેજે.  હુ  કાલે જ એમને તારી સાથે મોકલી આપીશ. “વાત કરતાં કરતાં જ એ દરવાજા સામે ફર્યા. ત્યા નિયતિ ઉભી હતી. એટલે એમણે વાત ટુંકાવી. “ અરે.!! નિયતિ