કાલીયજ્ઞ - 3

(92)
  • 7.4k
  • 13
  • 4.5k

(આગળ આપણે જોયું કે બિલનાથ મંદીરમા આયોજિત કાલીયજ્ઞની સમાપ્તિ પહેલા જ એક વ્યક્તિનાં ધડમાથી યજ્ઞમા લોહી રેડાયું, આ વ્યક્તિને સૌ કોઈ ઓળખતા હતાં. આ જોઇ હાજર સ્ત્રીઓની ચીસોથી મંદીરની દિવાલો ગુંજી ઉઠી.) આટલી આશ્ચર્યજનક ઘટના બાદ બધાં જેન્તિભાઈના ફાર્મહાઉસમા ઉદાસ હતાં. ભૂમિ અને તેનાં મિત્રોની માતઓ તો આ આઘાત સહન ન કરી શકી. આથી બધાંના મમીપપા તો તેં જ સાંજે ઘરે રાજકોટ ચાલ્યા ગયા. પણ યંગસ્ટંર્સની જીદ થી તેઓએ ભૂમિ અને તેણીના મિત્રોને અહીં રોકાવા દીધાં. જોકે સ્વસ્તિકના મમી-પપા , મનીષભાઈ અને ઈલાબેન અહિ રોકાણા હતાં. (મનીષભાઈ અને ઈલાબેનના રુમ મા..... ) મનીષ ભાઈ એ કહ્યુ- ઈલા , આ