બડે પાપા - નવલકથા

(50)
  • 7.5k
  • 16
  • 3.2k

' મારૂં નામ રોશની છે જેનો મતલબ થાય છે પ્રકાશ . હું તમારા માર્ગમાં ઉજાશ પાથરીશ . તમને ખૂબ જ પ્રેમ અાપીશ , તમારી દોસ્ત બની રહીશ ! 'પ્રથમ મુલાકાતમાં જ તેણે પોતાનો પરિચય અાપતાં વાયદો કર્યો હતો . તે સાંભળી સત્યમે ધન્યતાની લાગણી અનુભવી હતી . સ્નેહા તેને માટે પ્રેમનો શ્રેષ્ઠ ઉપહાર લઈને તેની જીંદગીમાં દાખલ થઈ હતી . તે બદલ સત્યમે પરમ કૃપાળું ઈશ્ર્વરનો પાડ માન્યો હતો ! તેના અા શબ્દો તેના માટે જીવન ભાથું બની ગયા હતા . તે કાદવમાં ખીલેલ કમળ જેવી હતી . સત્યમ અને તેની મુલાકાત કામાઠી પુરાની ૬૦૭ નંબરની ચેમ્બરની