ચલ,ચલ હવે અે પક્ષ તો પહેલા પણ ભ્રષ્ટ હતો અને આજે પણ છે ..મનન બોલ્યો .. જોરદાર ડિબેટ ચાલતી હતી બન્ને વચ્ચે .. તને શુ ખબર તુ હજી ૨૫ વષઁ નો છે ..આ પક્ષ તો હજી હમણા હમણાં રાજ માં આવ્યો છે .." કૌશિક પોતાની વાત રજૂ કરતાં બોલ્યો..મનન અને કૌશિક ખાસ મિત્રો .. દિલ થી સરખુ વિચારતા પણ દિમાગ થોડા અલગ હતા .. અને સ્વાભાવિક છે . દરેકનું દિમાગ સરખું ના હોય .. જો હોત તો ચૂંટણીઓ જેવી રમખાણ ની જરૂર જ ના પડતી .. આજ નાં નેતા ઓ એ ચૂંટણી ની વ્યાખ્યા બદલી કાઢી છે .. નેતાઓ ચૂંટણી લડવામાં એટલા ખોવાય