દિવાનગી ભાગ ૧૦

(83)
  • 3.1k
  • 8
  • 1.8k

સમીરા નવાઈ થી તે વ્યક્તિ સામે જોઈ રહીને પછી બોલી, હું તો આ વ્યક્તિ ને નથી ઓળખતી. ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ કહ્યું, આ વ્યક્તિ નું નામ કાલુ છે. તે નાની મોટી ચોરી ચપાટી કરતો હોય છે. બે -ત્રણ વખત પકડાઈ પણ ગયો છે. અમે વિનીત ને શોધી રહ્યા હતા. તમે જે બાઈક નો નંબર આપ્યો તેની તપાસ કરી રહૃાા હતા. વિનીત એ તે બાઈક આ શહેર છોડતા પહેલા રમેશ મહેતા નામ ના વ્યક્તિ ને વહેંચી હતી. તેની પાસે થી કાલુ એ ખરીદી. કાલુ જ કહેશે કે તેણે આ બધું શું કામ કર્યું ? દુબળો પાતળો ને ઉંચો