હું તારી યાદમાં (ભાગ-૨)

(74)
  • 4.7k
  • 9
  • 3.2k

પ્રસ્તાવના (આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)◆◆◆◆◆ગૂડમોર્નિંગ એવરીબડીના નાદ સાથે સવારનો સૂરજ ઉગી નીકળ્યો હતો. તેના સોનેરી કિરણો હોટેલને ચારે બાજુથી એક અલગજ રૂપ આપી રહ્યા હતા જેના ટેરેસ પરથી ગોવાનો સંપૂર્ણ બીચનો નજારો દેખાઈ રહ્યો હતો. આમ જોવા જઇએ તો અત્યારે એને હોટેલતો નાજ કહી શકાય કારણકે એને કરેલા શણગાર ના કારણે તે એક વિશિષ્ટ સ્થળ બની ગયું હતું