અબોલા

(43)
  • 4.5k
  • 3
  • 1.3k

કેતન અને કુમકુમ.બસ બેજ ફેમિલી મેમ્બર. ત્રીજા સભ્યનો ઉમેરો કરવાની એમને કોઈ ઉતાવળ પણ ના હતી. યુવાન જીવો બસ ખાઈપી ને લહેર કરે. કેતન દસ વાગે એટલે નોકરી જવા નીકળી જાય. કુમકુમ ઘરનું નાનું મોટું કામ કપડાં, વાસણ, પોતા-સફાઈ ઝપાટે પતાવીને પછી લંબાવે ને રિમોટ હાથમાં લે. એજ સાસુ-વહુની સિરિયલો જોતાં થોડી ઊંઘ ખેંચી લે. મોબાઈલ પર બહેનપણીઓ સાથે થોડું ચેટિંગ કરે. ત્યાં સુધી દિવસ ઢળી જાય. કેતન સાંજે આવે.બન્ને જણ સાથે બેસી ચાની ચુસકીઓ લગાવે. પછી જેવો મૂડ. ઈચ્છા થાય તો બહાર નીકળી પડવાનું ને અડધી રાતે આવવાનું. ને મૂડ ના હોય તો