માવતર.

(20)
  • 4.2k
  • 3
  • 1k

જગદીશભાઈ અને સીમાબેન આજે ખૂબ જ ખુશ હતા. આજે તેમની સુની ગોદ વર્ષો પછી એક બાળક જન્મ લેવા થી ભરાઈ હતી. આ બાળક નો રડવા નો અવાજ સાંભળી તેમની આંખો માં થી આંસુ આવી રહ્યા હતા.તેમણે દીકરા નું નામ રોનક રાખ્યું. કારણકે તેના આવવા થી ઘરમાં રોનક આવી ગઈ હતી. રોહિત પણ તેના નાના ભાઈ ના આવવા થી ખૂબ જ ખુશ હતો. દશ વર્ષ પહેલાં જગદીશભાઈ અને સીમા બેને રોહિત એક વર્ષ નો હતો ત્યારે તેને એક અનાથ આશ્રમ થી દત્તક લીધો હતો.પણ રોહિત ને ક્યારેય એવું લાગવા દીધું ન હતું કે તે તેમનો સગો દીકરો નથી. રોનક ના આવ્યા