દો દિલ એક જાન... પ્રેમ...

  • 4.5k
  • 983

પ્રેમ... પ્રેમ... પ્રેમ...પ્રેમ એક પ્રકારની એવી વેદના છે. જેને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી. પ્રેમ એ દુનીયાનો સુંદર શ્વાસ છે પરંતુ શરીરનો અનેરો ઉત્સવ નથી. પ્રેમ એ હૃદયની સાચી વેદના છે એના વગર સૃષ્ટિ શક્ય નથી. પ્રેમ એ એક અનેરો ઉત્સાહ છે. તે ભગવાન જેમ છે. તે છે તો બધે જ છે અને નથી તો ક્યાંય પણ નથી. પ્રેમ તો એક એવું વ્યક્તિત્વ છે જેમાં બે દિલ પોતાની એક પ્રેમ રૂપી કાયામાં સમેટાઈ જાય છે.આ પ્રેમ માટે આપણે દરેક ધર્મ સાક્ષી પૂરે છે.મહાભારત :શ્રીકૃષ્ણ અને રાધાજી સાથે લગ્ન કર્યા ન હતા. તો પણ એ આવા ઘોર કળિયુગમાં