પેહલા પેહલા પયાર હે!! 4

(83)
  • 5.7k
  • 9
  • 2.6k

(આગળ ના ભાગ માં આપળે જોયું કે પાયલ અને આકાશ એકબીજા ના પ્રેમ ના રંગ માં રંગાઈ જાય છે અને જ્યારે એ બન્ને સવારે એકબીજા નો હાથ પકડીને બેઠા હોય છે ત્યારે પાયલનો ભાઈ વિશાલ જોઈ જાય છે અને પાયલ ને ડર છે કે ક્યાંક એનો ભાઈ આં વાત એની મમ્મી ને કહી ના દે...હવે આગળ).સવારે પાયલ આકાશ ને message કરીને કહી દે છે કે એ વિશાલ જોડે વાત કરે અને એની મમ્મી ને કેહવાની ના પાડે.... રાતે આકાશ આવે છે અને વિશાલ ને લઈને આંટો મારવા જાય છે..એ દરમિયાન એ વિશાલ ને સમજાવે છે કે આં વાત પાયલ ના