બદલાવ-7

(43)
  • 3.1k
  • 4
  • 1.2k

બદલાવ-7 (પહેલા જોયું કે અજય અને સોમુ આબુનાં જંગલમાં એક તાંત્રીક અઘોરીની ગુફામાં ફસાઇ ગયા.એની જાદુઇ શકિતઓમાં કેદ થઇ ગયા.જે નરોતમની ચાલ હોઇ શકે......હવે આગળ) સખત માનસીક પરીતાપથી બચવા અજયે ડરતા ડરતા સીગારેટ સળગાવી.એને જોઇ સોમુએ પણ તમાકું મોઢામાં નાખી.ગુફાની બહારથી કોઇ પક્ષીનો મધુરો અવાજ આવ્યોં.એને જોવા અજય બહાર ગયો.સોમુ પણ આવ્યોં.દિવસ એના અંતિમ ચરણમાં હતો.હવે કદાચ પાછા અજવાળા જોવા નહિં મળે એવાં ગહન વિચારે અજયે ચારે તરફ નજર ફેરવી બીજી સીગારેટ પણ સળગાવી.સામે બીલીપત્રનાં ઝાડ પર એક સુંદર પક્ષી ટહુકા કરતું હતું.અજયની નજર નીચે ગઇ તો પેલો લાડુંનો ડબ્બો