છતી આંખે આંધળો છે તું

  • 3.2k
  • 4
  • 1.1k

તને નથી લાગતું કે તારે સમજવું જોઇએ ?કહેવાય છે કે સૃષ્ટિ પરના બધા જ જીવોમાં તું બુદ્ધિશાળી જીવ છે પણ મને વિશ્વાસ છે કે તું એ સાબીત નહી કરી શકે. તારી રદ્દી જેવી બુદ્ધીથી તું તારું તો નુકશાન કરતો જ આવ્યો છે પરંતુ બીજા જીવોના ભોગે તારો ખુશ થવાનો આ સ્વાભાવ ખરેખર હવે બંધ કરે તો સારું.સૃષ્ટિ પર કોઇ એવો જીવ નથી જેને તેં તારા નીજી સ્વાર્થ પુરા કરવા ખાતર નુકશાન ના પહોચાડ્યું હોય. હું એમાંનો જ એક જીવ છું અને તને કહેવા માગું છું કે હવે તું સમજ, છતી આંખે આંધળો અને છતી બુદ્ધી એ મુર્ખના બન. તારી ક્યારેય