હતી એક પાગલ - 9

(270)
  • 5.8k
  • 6
  • 3.8k

હતી એક પાગલ..!!:-ભાગ 9 【નોવેલનો ગત ભાગની જેમ આ ભાગ પણ ગુજરાતી,હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં એવાં અમર શાયરોનાં નામે છે જેમને પોતાનાં શબ્દો થકી પ્રેમ, મમતા, લાગણી, ગુસ્સો, નફરત,બગાવત બધું જ વર્ણવી દીધું છે.એમનાં દરેક શેર,દરેક શાયરી,દરેક નબ્ઝ,દરેક કવિતા આજેપણ સાહિત્યનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.એ લોકોને નોવેલનાં આ પ્રકરણ થકી કોટી કોટી વંદન.】 અબ્બાસ અબ્દુલ અલી વાસી એ બીજું કોઈ નહીં પણ શાયર શિરમોર એવાં મરીઝ સાહેબનું સાચું નામ છે.તો આજની આ સ્પર્ધાનાં પ્રથમ ગુજરાતી શાયર ની શાયરી સંભળાવશે માહી ગુજરાલ. પોતાનું નામ જાહેર થતાં જ માહી એ મરીઝ સાહેબની ખુબ જ જાણીતી બે પંક્તિઓ સાથે