KING - POWER OF EMPIRE 14

(135)
  • 4.3k
  • 6
  • 2k

(આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય અને બાકી બધાં મૂવી જોવા ગયા અને પ્રીતિ ના કહેવા છતાં પણ શૌર્ય તેનાં ઘરે જવાનું ટાળી દે છે, બીજી તરફ કમિશનર આર.જે.મિશ્રા એ દિગ્વિજય સિંહ ને ઘરે બોલાવ્યો અને તેને લાલ ફાઈલ નું રહસ્ય બતાવવાની વાત કરી હતી, શું છે એવું એ લાલ ફાઈલ મા કે જેને તેણે કેબિન મા ન બતાવતાં ઘરે બોલાવ્યો હતો, આજે આ ભાગમાં એ લાલ ફાઈલ નું રહસ્ય ખુલશે, તો ચાલો જાણીએ )નવ વાગવામાં પાંચ મિનિટ જેટલો જ સમય બાકી હતો, દિગ્વિજયસિંહ ની ગાડી એક ઘર આગળ આવી ને ઉભી રહી ,તેણે ગાડી ને પાર્કિંગ મા મૂકી ને