હકીકત- 2025( વાચક મિત્રો, વાર્તા નાની અને કાલ્પનિક છે. પરંતુ આજના સમયમાં વધતા જતા સોશીયલ મિડીયા ના ઉપયોગ થી જો ભવિષ્ય માં દરેક ઘર માં આ પરિસ્થિતિ સર્જાય તો એમાં કંઈ આશ્ચર્યજનક નાં હોઈ શકે.! પોતાની દુનિયા માં વ્યસ્ત થયેલા લોકો જવાબદારીઓ નું ભાન ભૂલી ગયા છે... ભવિષ્ય ની reality વાંચો હકીકત- 2025 માં.. વાર્તા વાંચી પ્રતિભાવ જરૂર આપશોજી) ધડામ...ધડામ..ધડામ.... બારણાં જોરજોરથી પછાડવાનો અવાજ આવી રહ્યો છે. તેજ ક્યારનો બારણાં ખખડાવી રહ્યો છે . પરંતુ કોઈ ખોલતું નથી.તેજ બેંક માં મેનેજર