રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૯

  • 3k
  • 2
  • 1.2k

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૯ વિકી-જેકી અને હૅલન સવારે ગાર્ડનમાં નિરાંતે ચાહ નાસ્તો કરતા બેઠા હતા ત્યાં જ વિકિના ફોનમાં રિંગ વાગી, ફોન ઉપાડતા હોશ ઉડી ગયા અને ચાહનો કપ હાથમાંથી છૂટી જતા સપનના ચુરા થાય એમ કાચ વિખરાઈ ગયો.હવે આગળ, 'હેલો,,, હૅલો,,,,,,,,,,,,,,,,', વિકી બૂમો પડતો રહ્યો અને ફોન કટ થઇ ગયો. 'વિક, કોણ હતું? શું થયું? તું એટલો ગભરાયેલો કેમ દેખાય છે?? વિકી સમજી ના શક્યો કે શું જવાબ આપવો. થોડી ક્ષણોમાં મનમાં અંધકાર થઇ ગયો હોય એમ ચૂપ રહ્યો. 'અરે! મારે જલ્દી જવું પડશે, મારે ઓફિસમાં થોડા સિરિયસ ઈશ્યુ થયા છે અને એની આજે જ જાણ લેવી જરૂરી