સફરના સાથી ભાગ -6

(60)
  • 4.5k
  • 3
  • 2.4k

હવે બધા ફટાફટ ગાડીમાં બેસીને પાર્ટીપ્લોટ પર પહોંચે છે. બધા મોડા સુધી ગરબા અને ડાન્સ કરે છે. ત્યાં પણ વિવાન અને સુહાની સાથે જ છે. હવે બધું પતી જાય છે એટલે વિવાન જ ગાડી લઈને એ લોકોને મુકવા જાય છે શિવાની સમજીને જ પાછળ ની સીટ પર બેસી જાય છે અને એ બંને ને આગળ બેસાડે છે. એ બંને ને ત્યાં ઘરે મુકીને વિવાન જવા નીકળે છે પણ એનુ જરા પણ મન નથી સુહાની ને છોડીને જવાનું. એટલે શિવાની હસતા હસતા કહે છે અહિયાં જ રોકાઈ જા જવાનું મન નથી તો એટલે વિવાન થોડો હસીને ફટાફટ ગાડી લઈને નીકળી જાય