સેલ્ફી ભાગ-21

(370)
  • 6.6k
  • 24
  • 3k

સેલ્ફી:-the last photo Paart-21 રોબિનની લાશને જોયાં બાદ એની જંગલી પશુઓ દ્વારા મારણ કરેલી લાશનાં અવશેષો ને પણ સગી આંખે નિહાળ્યા બાદ હવેલીમાં મોજુદ દરેકને એમ હતું કે હવે એ લોકો સુરક્ષિત છે..પણ ગતરાતે એક રહસ્યમયી ગેબી ઘટના બાદ દામુ નું ગાયબ થઈ જવું એ લોકો માટે નવું વિસ્મય સાથે લઈને આવ્યું હતું.એ લોકો હજુપણ દામુની આમ કોઈને કંઈપણ કહ્યાં વગર ત્યાંથી પલાયન થઈ જવાની વાત પર જાતજાતનાં તર્ક કરી રહ્યાં હતાં. જેડી નાં રૂમમાં રાતે અચાનક કોઈ જેકેટ પહેરેલ વ્યક્તિ પ્રગટ થયું હતું જેને જોતાં જ જેડી આશ્ચર્ય અને ડરનો બેવડો આઘાત અનુભવી રહ્યો હતો..જેડી પૂજા