ડિમ્પલ શોર્ટ બાયોગ્રાફી

(21)
  • 5.6k
  • 2
  • 2.1k

જન્મ: મુંબઈમાં રહીને ધીકતો ધંધો કરતાં અને મૂળ ગુજરાતી ચુન્નીભાઈ કાપડિયાને ત્યાં 8 જૂન, 1957ના રોજ ડિમ્પલનો જન્મ થાય છે. તેનું અસલી નામ અમીના કાપડિયા હતું. એવું પણ કહેવાય છે કે ડિમ્પલ રાજ કપૂર અને નરગિસનું અનૌરસ સંતાન હતી. ચુન્નીલાલ અને બેટ્ટી કાપડિયાના ચાર બાળકોમાં ડિમ્પલ સૌથી મોટી છે. ડિમ્પલની સિમ્પલ નામે એક નાની બહેન પણ હતી, જે પણ કેટલીક ફિલ્મોમાં આવી હતી. પણ 2009માં તેનું નિધન થઈ ગયું