રહસ્યમય પુરાણી દેરી ભાગ -2 (આગળના ભાગમાં આપણે જોયું કે એક સુંદર વૃંદાવન જેવું ગામ હજનાળી છે. જેમા સાધુ સંતોનું ખૂબ જ માન હોઇ છે. એક પ્રખ્યાત મંદીર રુપ માં શક્તિનો વસવાટ હોઇ છે. ત્યાં જ સાધુના વેશમાં ચોરો આવી ચડે છે. હવે આગળ...) ગયા ભાગથી પ્રારંભ... ગામના બધા લોકો ને આ વાત ની ખબર પડી. અને ગામની પંચાયત સાંજે ન્યાય કરવામાં આવશે તેવું કહી ચોર ને બંદી કરવામાં આવ્યા. એક સાંજ ની રાહ હતી, બબધા લોકો ને પણ ખબર નહતી કે બધા લોકો સાંજ ની નહીં ગામના બેદશા ની રાહ જોઈ રહ્યા છે. હવે રાહ જોવાનો સમય વીતી ગયો