કેદી નં ૪૨૦ - 21

(83)
  • 4.5k
  • 2
  • 2.1k

આગળના પ્રકરણમાં જોયુ કે કલ્પના અને અાદિત્ય પર હમલો થાય છે અને એમાં અાદિત્ય ને બચાવવા માટે એના પર ચલાવેલી ગોળીને એ પોતાના પર લે છે.આદિત્ય કલ્પના ને હોસ્પિટલમાં લઇ જઇ બચાવી લે છે .સ્વયં જીદ કરીને હોસ્પિટલમાં જ સગાઇ ગોઠવે છે.સ્વયં ની ગેરહાજરીમાં આદિત્ય કલ્પના ને પુછે છેકે એનો જીવ બચાવવા કલ્પના એ પોતાનો જીવ દાવ પર શા માટે લગાવ્યો.સાનિયા એ બંન્ને ની વાતચીત સાંભળી ને દરવાજે થી જ પાછી જતી રહે છે.કલ્પના અાદિત્ય ના પ્રશ્ન નો જવાબ આપે એ પહેલા સ્વયં અાવી જાય છે ને કલ્પના પર પોતાનો