છાનું ઝરણું..!! (પ્રકરણ-૧)

(28)
  • 3.6k
  • 17
  • 931

છાનું ઝરણું.!! (પ્રકરણ-૧) ધાર્મિક ભડકોલીયા આખા કોલક મા રઘુરમન ની વાત. બંને એક જ દિવસે જન્મેલા. અને બાળપણ પણ સાથે જ વિતાવેલુ. સવાર થી સાંજ સુધી બંને સાથે જ હોય. નાનકડા કોલક માં એક વાર રમતા રમતા અચાનક ઝગડવાનું થયુ. રમન એ ઝગડાલુ છોકરાને ધક્કો માર્યો અને પછી તે બધા રમન પર તૂટી પડ્યા. ખેર એ સમયે રઘુ આવી ગયો અને બાજુના ગામના છોકરાના માથા પર પથ્થર માર્યો.