ટ્વીસ્ટેડ લવ - ( PART 14)

(93)
  • 6.3k
  • 7
  • 2.2k

(પાછલા part માં જોયું કે result આવે છે અને vaidehi 4 માં fail થાય છે પછી kartik એને મળવા એનાં ઘરે જાય છે. હવે આગળ. ) vaidehi  ચાર માં fail થઈ હતી એટલે એની re-exams ને તો હજુ વાર હતી એટલે મારે હવે એનાં current subjects પર ધ્યાન આપવાનું હતું.એટલે હું clg library ગયો અને sem 2 ની civil engineering ની text books લઇ આવ્યો. મારાં frnds ઘણા હતા civil branch માં એટલે હું એમની જોડે થોડુંક શીખવા લાગ્યો,થોડુંક google પરથી એમ ભણવા લાગ્યો. હું computer branch માં ભણું છું એવુ તો હવે મને ખુદને યાદ નહોતું રહેતું. Vaidehi ને