લાસ્ટ વર્ડ - 2

  • 4k
  • 2
  • 1.3k

જૂહી ની અસમંજસતા વધતી જતી હતી, તેના માં વ્યાકુતા નો સમુદ્ર હિલોળા મારતો હતો, તે યેન કેન પ્રકારે આ કુદરતી સંબંધ ને કોઈ નામ આપવા માંગતી હતી, જેની પરિભાષા તેની સમજ થી બહાર હતી, કારણ સ્પષ્ટ હતું તેનું, તેણીને હવે, એકજ રસ્તો દેખાતો હતો, તે હતો તન્વી આંટી, જે યેન કેન પ્રકારે તેને પોતાના લક્ષ્ય સુધી લઇ જાય તેમ હતું,. જૂહી સવારે નાસ્તા કરતા કરતા, પપ્પા આજે હું તમારી જોડે બાઇક પર હોસ્પિટલ આવીશ, આજે એક મારી દોસ્ત રજા પર હોવાથી મારે તેનું પણ કામ જોવાનું છે, તેથી. રાજેસ ઓકે, બેટા, અંજલિ પોતાની દીકરી માં એક અલગ ભાવ જોઈ