રહસ્યના આટાપાટા - ભાગ 19 (અંતિમ ભાગ)

(149)
  • 6.8k
  • 8
  • 2.6k

(અત્યાર સુધીમાં આપે વાંચ્યું કે રીજન્ટ પાર્કની બેંચ પર બેઠેલો જેકિલ આપમેળે હાઇડ બની ગયો હતો અને ત્યાંથી સોફિયા હોટેલ પર ભાગ્યો હતો. બાદમાં હોટેલ પરથી તેણે, પોલ અને લેનીયનને ચિઠ્ઠીઓ મોકલી હતી અને મોડી રાત્રે તે લેનીયનના ઘરે જવા નીકળ્યો હતો. હવે આગળની કબૂલાત જેકિલના શબ્દોમાં...) પછી જે થયું તે તને લેનીયને લખી મોકલ્યું છે એટલે હું તેનું પુનરાવર્તન કરતો નથી. છતાં એટલું ચોક્કસ કહીશ કે લેનીયનના ઘરે દ્રાવણ પીધા પછી હું નિશ્ચિંત થઈ ગયો હતો. હું ફરી જેકિલ બની ગયો હતો એટલે હવે હાઇડની ધરપકડ થવાની શક્યતા બિલકુલ ન્હોતી. હા, લેનીયન આ