યે રિશ્તા તેરા મેરા 2.16

(25)
  • 4.3k
  • 5
  • 1.6k

યે રિશ્તા તેરા મેરા 2.17 મીત...શાળા એ થી આવીને તરત જ પોતાના દોસ્તો જોડે જતો રહે,કોઇ રોક ટૉક કરે નહી.મોકળાશ મળી રખડવાની. મહેક 3 જ દિવસમા જતી રહી મામલો શાંત થઇ ગયો.મહેકે તેના દિલ પર પત્થર મુક્યોને મીરા જોડે રેહવા લાગી, તે પણ જોબ પર જાય એટલે સમય જ ન રહે,બીજુ ઘરે એક કામવાળી બાઇ પણ રાખી એટલે મીરાને મહેક ફ્રી રહે... મહેક બોવ જ ઓછુ બોલે મીરા જોડે...મીરા ટ્રાય કરે એ ન બોલે એટલે પછી એ બોવ માથાકુટ કે કોઇને સવાલ જવાબ ન કરે એ પણ હોસ્પિટલથી આવી થાકી જાય... આ બાજુ મીત...એકવાર મહેશકાકા જોડે મને 500 રુપિયા આપો