મારું ઘર ક્યું?

(19)
  • 4.6k
  • 3
  • 1.2k

અનોખી એના નામ પ્રમાણે અનોખી જ હતી. સ્વભાવ માં, લાગણી માં, વ્યવ્હાર માં બધી રીતે સામાન્ય માણસ કરતાં અલગ તરી આવતી. અનોખી ને રૂપિયા કરતાં વધારે સંબંધો ગમતાં દરેક સંબંધ એ એવી રીતે નિભાવતી કે સામે વાળા ની નફરત પણ પ્રેમ માં બદલાઈ જાય. કાંઈ પણ થાય અનોખી હોઠ પર ની સ્માઇલ ક્યારેય ના જતી. 21 વર્ષ ની અનોખી દેખાવે મધ્યમ વર્ણી ને સ્માર્ટ લાગતી પણ છતાંય દરેક સંબંધ નિભાવવા માં નિષ્ફળ જતી. અનોખી પોતાની ટેવ પ્રમાણે દરેક નવો સંબંધ નિભાવવા પોતાનો જીવ રેડી દેતી છતાંય સામે કોઈ પણ હોય હમેશાં દુખી થવાનો વારો અ