મમતા ની શોધ

(37)
  • 4.3k
  • 3
  • 1.4k

કાયા, વડલાના વૃક્ષ પાસેથી મળેલ ચારેક માસની નાની બાળકી. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. એકાંત સ્થળ હતું.. વરસાદના લીધે રસ્તો નિર્જન બન્યો હતો. વાતાવરણ માં એક ભીની ભીની મ્હેક હતી. આવા વરસાદ માં એક જનેતા બાળકીને એક ટોપલામાં મૂકી જતી રહી હતી...મજબૂરીને નામે જ તો