લંકા દહન - 8

(17)
  • 3.5k
  • 5
  • 1.5k

દિલ્હી પહોંચતા રમણને બે દિવસ લાગ્યા હતા. રસ્તામાં એને આરામ પણ કરવો પડ્યો હતો. દિલ્હીની ફાઈવસ્ટાર હોટલમાં તેણે રહેવાનું નક્કી કર્યું.પૈસાની કોઈ તકલીફ નહોતી.અને આશ્રમનું કાર્ડ પણ તેને ખૂબ કામમાં આવ્યું હતું.જોરાવરની ગાડીને દરેક ટોલનાકા પર ટેક્ષ ભરવાની જરૂર નહોતી.એક જગ્યાએ પોલીસની રૂટિન તપાસમાં પણ જોરાવરની ગાડીને ઓળખીને પોલીસ ઇન્સ્પેક્ટરે સલામ કરી હતી.રમણને આ લોકોની વગ જોઈને નવાઈનો પાર ન રહ્યો. પોતાની યુકતી સફળ થવામાં જોરાવરની ગાડી આટલી કામમાં આવશે એવો ખ્યાલ જ નહોતો. પણ પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે ફૂટતો જ હોય છે. ફ્રેશ થઈને રમણે હોમ મિનિસ્ટ્રીમાં ફોન લગાડીને હોમ મિનિસ્ટર રાજ પુરોહિત વિજયરાજની મુલાકાત માંગી. તેના સચિવે