મુવી રિવ્યુ - ગલી બોય

(97)
  • 6.1k
  • 3
  • 2.2k

‘”ગલી બોય કા ટાઈમ આ ગયા બાવા!” રણવીર સિંગ અને આલિયા ભટ્ટને આજની પેઢીના સહુથી ટેલેન્ટેડ કલાકારો કહીએ તો એમાં જરાય ખોટું નથી. આ બંને જો અલગ અલગ જબરદસ્ત હોય તો ભેગા થાય તો કેવી ધમાલ મચાવે? ગલી બોયમાં આ બંને છે અને બાવા... ઔર ક્યા કામ કિયેલા હૈ દોનોને! ફિલ્મ: ગલી બોય મુખ્ય કલાકારો: રણવીર સિંગ, આલિયા ભટ્ટ, સિદ્ધાંત ચતુર્વેદી, વિજય વર્મા, અમૃતા સુભાષ, કલ્કી કોચલીન અને વિજય રાઝ કથા-પટકથા: ઝોયા અખ્તર અને રીમા કાગતી સંવાદ: વિજય મૌર્ય નિર્માતાઓ: રિતેશ સિધવાની, ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર નિર્દેશક: ઝોયા અખ્તર રન ટાઈમ: ૧૫૫ મિનીટ્સ કથાનક: ગલી બોય એટલે કે મુંબઈની