પ્રેમની પેલે પાર... ભાગ - ૫

(105)
  • 4k
  • 5
  • 1.8k

આગળના ભાગ માં આપણે જોયું કે અભી અને તેના મિત્રો આબુના પ્રવાસેથી પરત ફરે છે. થોડા દિવસો બાદ આબુમાં જે હાસ્યએ અભીને મોહિત કર્યો હતો એજ હાસ્ય એને કોલેજમાં સંભળાય છે. હવે આગળ... ***** તને જોવા માટે આ તે કેવી મનમાં બેચેની છે..!? તું તો દિવસેને દિવસે બનતી મારા માટે એક પહેલી છે..!?કાશ! કઈક કરામત થાય ને દેખાય આ ચહેરો,લાગે મારા હૈયાની હવે આજ આશ અધૂરી છે! "અભ્યુદય, લેક્ચર શરૂ થશે 10 મિનિટમાં.. ક્યાં જાય છે?", અભી ને H. O. Dની ઓફીસ તરફ જતા સ્વપ્નિલે એને બૂમ પાડીને રોક્યો. અને સ્વપ્નિલનો અવાજ જાણે અભીને કોઈક બીજી દુનિયામાંથી બહાર લાવે છે. "એ...હા... આવ્યો..", અભી