બસ કર યાર ભાગ 4 (સંવેદન પ્રેમ સ્ટોરી)

(127)
  • 5.3k
  • 8
  • 2.4k

ડૉ, ઘનશ્યામ સર. પોતાની આગવી છટાં માં "વાંચન" વિષય પર સ્પીચ આપી...પુસ્તકાલય ના વિજેતા મંત્રી ની જાહેરાત કરવા જાય એના જ પહેલા....Part-4,પરવેઝ અને હીના.. સ્ટેજ પર જઈ ડૉ, ઘનશ્યામ સર પાસે ગુસપુસ કરી પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા...ડૉ, ઘનશ્યામ સર દ્વારા જાહેરાત કરવામાં આવી..."આ વર્ષના પુસ્તકાલય ના કારભાર માટે સહુ સ્ટુડન્ટ્સ વતી મહેક ને ચૂંટવામાં આવી છે.."સહુ સ્ટુડન્ટ્સ દ્વારા "મહેક" ને અભિવાદન રૂપ તાળીઓ પાડી વાતાવરણ માં મહેંક પ્રસરાઇ ગઈ...પણ, ડૉ, ઘનશ્યામ સર દ્વારા જાહેરાત કરવામાં આવેલી બીજી ખબર થી... દરેક