કયો લવ ? ભાગ : ૫૧ (અંતિમ ભાગ )

(104)
  • 3.8k
  • 6
  • 2k

કયો લવ ? ભાગ (૫૧) “રુદ્ર ..!! પ્રિયા મેરેજ કરી રહી છે. તું એણે રોકતો કેમ નથી.” આદિત્ય રુદ્રને સમજાવી રહ્યો હતો. આદિત્યની વાત સાંભળી રુદ્ર અકળાયો, “ એ પ્રેગનન્ટ થઈ છે તો લગ્ન પણ કરશે જ ને. નીલ સાથે..!!” “વિનીત સાથે કરી રહી છે. કોર્ટ મેરેજ...!!” ઘાટો પાડીને આદિત્યએ કહ્યું. અને રુદ્ર ચોંક્યો. “રુદ્ર...!! તમે બંને ટ્રુ લવ કરો છો. અમે બધા જ જાણીએ છીએ. પણ જે મિસઅંડેસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય એણે શાંતિથી સમજીને વાતને સોલ્વ કરી શકો છો.” આદિત્ય રુદ્રને ઘણી શાંતિથી સમજાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. “ શું સમજ્યો રુદ્ર..??” “એ વિનીત સાથે કેમ કરી રહી છે