તા- ૨૫-૦૫-૧૯૭૫ પ્રિય અમૃતા, આ મારો છેલ્લો પ્રેમ પત્ર છે હવે પછી આપણે રૂબરૂ માં જ મળીશું . મારો ડોકટરી નો અભ્યાસ પતવા આવ્યો છે. પરીક્ષા પતે એટલે હું તને મળવા આવીશ. તારી નોકરી પણ સારી ચાલતી હશે. તેં પત્રમાં જે સાડી પહેરેલો ફોટો મોકલ્યો હતો એમાં તો ખૂબ જ સુંદર લાગું છું. પણ મારે તને રોજ જોવી છે અને એ પણ ફક્ત ફોટામાં તો નહીં જ . હવે હું તારા ઘરે આવીશ અને તારા પિતાજી પાસે તારો હાથ માગીશ. અને આપણે બંને હંમેશા માટે એકબીજાની જોડી રહીશું . તે તારા પિતાજી ને આપણા વિશે વાત