ભોપી - કદાચ

  • 3.6k
  • 1
  • 1.1k

❤️આ કદાચ ❤️ આમ તો બોવજ બધા કદાચ છે આપડી વચ્ચે પરંતુ એક કદાચ સવથી મોટું છે કે તું અત્યારે મારી પાસે હોત અને મારી અંખો માં જોઈ શકતી કે કેટલી હદે તું મારા મન મા વસેલી છો, પણ આ કદાચ ને તો ક્યારેક છોડી મૂકીએ છે. એક કદાચ તે પણ છે જેવી રીતે તું તારી કોઈ પણ વાત વગર વિચારીએ કહી દેતી છો મને, સાલું જીવડો વિચારતો રહે છે કે આખી જિંદગી તને આમજ સંભળિયા કરું, મને સાલો સાલી બકૂડો સોના જાનુ દીકો બનાવી ને જે પજવે છોને સાલું બધું ટેન્શન તેમાં ડૂબી ને મરી જાય છે. મારા