અમે બેંકવાળા - 5

  • 4.4k
  • 1
  • 2.1k

5. ‘નાનકડા સાહેબ’ હડતાળ એટલે કામ બંધ. વિવિધ કારણોએ ત્યારે અને આજે હડતાળ પડે છે, રાષ્ટ્રીય લેવલે કોઈ માંગ ન સ્વીકારવી, કોઈ સ્તરે મનસ્વી વર્તન, ક્યાંક ‘બહેરા કાને વાત નાખવી’ એની સામે વિરોધ કરતી હડતાળ પડે છે. આપણે ‘નમક હરામ’ કે ‘હાથી મેરે સાથી’ ફિલ્મ માં જોઈએ એવી નહીં. કોઈ જગ્યાએ દેખાવો, નેતાઓ દ્વારા શા માટે હડતાળ છે અને શું પગલાં લેવાઈ રહ્યાં છે તેની સમજ.અને હાજર રહીને પણ કામ નહીં. કામ બંધ પણ પગાર ત્યારે નહોતો કપાતો. હાજરી પુરી બહાર ક્લાર્ક, સબસ્ટાફ (પટાવાળા કહેવું અપમાન ગણાતું. એ બેંકમાં તેને મેસેન્જર કહેવો પડતો, ક્યાંક બીજું. પણ સબસ્ટાફ એટલે પીયૂન.) બહાર