ચીસ-4

(228)
  • 15.3k
  • 6
  • 8.9k

(આગળના પ્રકરણ માં આપણે જોયુ કે શબનમ પોતાની બગડતી હાલત જોતાં માર્થાને બોલાવી લે છે.માર્થા શબનમ જોડેથી હવેલીની વાત સાંભળી ચોકી ઉઠે છે. કોઈક એવુ રાજ છે માર્થા જાણે છે..હવેલી સાથે સંકળાયેલી ધટનાઓ ના પરદા ઉધડે છે ત્યારે. હવે આગળ) આખા ખંડમાં લોબાનનો ધૂપ બળતો હતો.કમરો ધુંમાડાના શ્વેત આવરણથી ગોટાઈ ગયો હતો.ગુલાબ, મોગરો અને જન્નતુલ ફીરદોશ અત્તરોની મહેંકથી કમરાનુ વાતાવરણ મધમધી ઉઠ્યુ હતુ.શ્વેત લિબાસમાં મૌલાના આસન પર બેઠા હતા. માથા પર ટોપીને બદલે લીલી પાગડી હતી.એમનુ પડખુ દાબી કાજી સાહેબ બેસેલા.આ મૌલાનાનૌ અલાયદો ખંડ હતો.જેને હમેશાં એ પાકસાફ રાખતા. કોઈ સ્ત્રીને પણ પ્રવેશવાની મનાઈ હતી એ કમરામાં.એમનાં ઈલ્મ અમલને લગતાં