સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૨

(25)
  • 4.1k
  • 3
  • 2.2k

            એક એક કરીને બધા વક્તાઓએ આભારવિધિ પછી પોતાના અંદાજમાં કવિતા, સાયરી અને વક્તવ્યો આપ્યા. કરિશ્મા બધાને સંબોધતી ગઈ અને મહેમાનો એક પછી એક આવીને શ્રોતાઓનું મનોરંજન કરાવતા ગયા. "તો દોસ્તો હવે હું જેને આમંત્રિત કરી રહી છું. જે આજની આ મહેફિલ આખરી વક્તા છે. જે આજનો કાર્યક્રમ માણવા અને આપ સૌને મનોરંજન પૂરું પાડવા લંડનથી આવ્યા છે. આપણા માટે ખુશીની વાત એ પણ છે કે એ આપણા સાહિત્યમાં પોતાનું સારું એવું યોગદાન આપી ચૂકેલા ઈરફાન જુણેજાના સન છે. પોતે કઈ ખાસ લખતા નથી પણ એમના સુરીલા કંઠથી પિતાની કવિતાઓ એ રજૂ કરે છે. ભવિષ્યમાં