#એકસ્ત્રીનીનઝરે.... પહેલાં જ્યારે સ્ત્રી પર રેપ કે ગેંગરેપ ના ન્યુઝ વાંચતી તો મારું લોહી ઉકળી ઉઠતું... પણ જ્યારે આજ અબોલ પશુ પર આ શરમનાક ઘટિત થયું તું મારુ લોહી જાણે ઠંડુ પડ્યું ને હું શૂન્યમનસ્ક... હદ હવે તો હદ થઈ સ્ત્રીઓ પર રેપ થતા એ કાંઈ ઓછું હતું કે એમાં પણ કાંઈ બાકી રહી જાતું તું કે બિચારા મુક પશુનો પણ આ નરહેવાનો એ શિકાર બનાવી લીધો. હું જ્યારે જ્યારે કોઈ સ્ત્રી પર રેપ થયા ના ન્યુઝ વાંચતી કે જોતી એ દિવસે એક કોળીયો પણ ન ઉતારી શકતી ગળા નીચે. અને આજ ના આ ન્યુઝ તો જોઈ પાણી પીવાનીય મારા