બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૮) ટાર્ગેટ અર્પિતા

(102)
  • 3.6k
  • 15
  • 1.9k

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ - ૮ : ટાર્ગેટ અર્પિતા) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૭ માં આપણે જોયું કે... અર્પિતા ઉપર સતત નજર રાખી રહેલો દગડુ કુરેશીના ઓર્ડરથી એ નકાબપોશ ઉપર ગોળી ચલાવે છે કે જે અર્પિતા ઉપર ખંજરથી હુમલો કરવાની ફિરાકમાં હતો. નવ્યાના સૌંદર્યના ચુંબકત્વથી ખેંચાઈને અરમાન એને બાહોમાં ઊઠાવીને બેડરૂમ તરફ આગળ વધે છે. અર્પિતા ડઘાયેલી છે કે કોઈ શા માટે એનું કતલ કરવા માંગે છે! ત્યાં જ અચાનક કુરેશીને સમાચાર મળે છે કે સ્પર્ધામાં વાર્તા સબમિટ કરવાનો છેલ્લો દિવસ છે અને લેખક અરમાન ગાયબ છે... હવે