પ્રેમ એક જીવંત અભિવ્યક્તિ...

  • 2.6k
  • 1
  • 869

આજકાલની યંગ જનરેશનમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે 'પ્રેમ' ની વાતો બહુ થાય છે. કદાચ આજની જ જનરેશનમાં નહિ, વર્ષો પહેલાની જનરેશનમાં પણ થતી જ હશે. ભલે હું આજકાલની યંગ જનરેશનમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેની આ 'પ્રેમ' ની વાતો ના ટોપિક વિશે લખી રહી છુ, પણ હું પણ આજની જ જનરેશનની છું. યંગ જનરેશનની વાત જવા દો, કોઈ દિવસ નાના ભૂલકાઓ જે સ્કૂલે જાય છે તેમની પણ વાતો સાંભળવા જેવી હોય છે. જો તમે તમારા ફ્રેન્ડ જોડે વાતો કરતા હો ને જો નાનું બાળક સાંભળી જાય તો તે પણ કહે,હો..હો.. દીદી 'Love' ની