ભાઈ નો ઈ-મેઈલ ભાગ ૩

  • 4k
  • 3
  • 1.1k

.......રાજેશ ને ઘરે આવું માટેની પરવાનગી મળતી નથી બહેન પણ સામેથી મળવા આવવાની ના પાડે છે.ઘણા પ્રયાસો કરે છે પરંતુ તે ઘરે આવી શકતો નથી તે કાવ્યા ને કોલ પણ કરી શકતો નથી અને ફ્રી સમયમાં પોતાના રૂમમાં જાય છે. અચાનક કંઈક યાદ આવતાં સિનિયર પાસે જાય છે, અને એક ફોન કરવાની પરવાનગી માગે છે આ વખતે તે સફળ બને છે અને તે એક કોલ કરે છે હવે આગળ......) તે એનો બાળપણનો મિત્ર હતો. અચાનક રાજેશ ના આવેલા કોલ પરથી તેને આશ્ચર્ય થયું. રાજેશે તેને કહ્યું કે પોતે તેના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે છે અને તેનું તાત્કાલ